શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Thursday, 14 May 2009

વાહનસુખ

મારા હાથની હથેળીની રેખાઓ ને જોય ને...

એક જ્યોતિષી એ કહ્યું કે...........

વાહન સુખ નથી ...... તારી હથેળી માં..

અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..

અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

ભરત સુચક

7 comments:

shilpa prajapati said...

bhu j saras....maja avi gai....
અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!

really????

એટલે જયોતિષની વાત તો સાચી પડી એમને!.... હા હા હા

Anonymous said...

અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..
bahu sarash blade marevathi rekha o badlye jai ke?

MATCH said...

વાહનસુખ નથી ...... તારી હથેળી માં..
અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..superb

Anonymous said...

અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..
અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!

blade marava thi naseb badalai jayeke

Anonymous said...

ha ha ha verygood

parimal said...

અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં....

kai samjayu na dost..chu kaheva mago cho.

sneha-akshitarak said...

blade marvathi rekhao navi bani shake,bhagya badlai shake bharatbhai..em hot to aaj kal eno pan navo dhandho fulyo falyo hot..badha nava business ni rah ma j hoy che aaj kal...ahi blade thi painless reakhao dori aapvama aavse..

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક