શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Friday, 22 May 2009

દિલ દય જાશે

દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દય જાશે

અદાઓ કરે છે મદ હોશ અમને દિવસમાં પણ સપના દેખા ડી જાશે

નજર ને રાખી તી દુર નજરથી તોય કોઇ સપના મા આવી જાશે

દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમાં પણ રહી જાશે

નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ દય જાશે

નથી મોહ સુંદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશે

દિલમાં આવીને કોઈક આમ અમારી નીદર પણ લઈ જાશે

માગણી પ્રેમની કરી છે મે કોઇ અમને પણ પ્રેમ કરી જાશે

કામણ કોઈક ના ગમી જાશે કોઈક દિલ અમારું પણ લય જાશે

દિલની વાત જો કહી દઉ તો કોઈક અમને પણ હા કહી જાશે

નહોતી ખબર અમને કે આમ કોઇ અમારું ચેન પણ લય જાશે

ખાધા છે ધોકા પ્રેમમાં ઘણા કોઇ સાચો પ્રેમ અમને કરી જાશે


ભરત સુચક

5 comments:

shilpa prajapati said...

દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમા પણ રહી જાશે
નજરો થી નજર મલી જાશે ને કોઇ અમને પણ દિલ દઇ જાશે
નથી મોહ સુદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશે
માગણી પ્રેમની કરી છે મે કોઇ અમને પણ પ્રેમ કરી જાશે
દિલની વાત જો કહી દઉ તો કોઇક અમને પણ હા કહી જાશે
નહોતી ખબર અમને કે આમ કોઇ અમારુ ચેન પણ લઇ જાશે
wah wah bhu j saras....

prem kare ke na kare re ahesah rahe toi bhu che.......
kadac e sudar bhurm ma pan jivi javase have....

daisy said...

hi i dont under stand gujrati ;;
but 2 fooloow my blog;;;

daisy said...

tanx 4 dat;;;;;;;;
kya aapko mera lekhan pasand aaya?????????

PARESH said...

વાહ ! વાહ ! પ્રણયોન્મુખ રચના !

પ્રણયનાં વિરહની વ્યથા તો વિરહી હૈયું જ જાણે. વ્યાકુળ રુદય પોકારી ઊઠે છે...

દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દઇ જાશે
અદાઓ કરે છે મદહોશ અમને દિવસે પણ સપના દેખાડી જાશે
નજર ને રાખીતી દુર નજરોથી તોય કોઇ સપનામા આવી જાશે
દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમા પણ રહી જાશે


આવા સમે દિલને શી રીતે મનાવીશું ? આ ચાલ્રે ?

ઓ વીતરાગી નાજુક દિલ !
તું આવું તો કઠોર શાને ?
દર્દ કે ખુશી તો મારાં છે તને તેથી શું ?
તેથી જ તને કહું છું કે પત્થર સમ તને
બરફનીં જેમ પીગળતાં જ ક્યાં આવડે છે ?
સ્પર્શ ફૂલનો જ કરે છે તું
કાંટાનીં વેદનાં ક્યારેય સહી છે ?
માન્યું કે તું તો આઘાત છે
મારાં જ પ્રત્યાઘાતનો !
પણ હવે તો સમાધાન પામ !
અરે ! મળશે જ પ્રિયતમા ! એક વાર આપણનેં
આમ મરી મરી ને તે જીવાતુ હશે કે ?

dhadkan said...

દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમા પણ રહી જાશે
નજરો થી નજર મલી જાશે ને કોઇ અમને પણ દિલ દઇ જાશે

toooo nice.. i like this lines

કોઇ તો મને આપો, મારા ઘરના રસ્તાનો નક્શો આજ,ખોવાઇ જવાશે, નયનથી દીલના, અટપટા રસ્તામાં આજ.

like this... right?

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક