શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Thursday, 28 May 2009

સ્વપ્નમાં સ્વપ્ન

સુહાની એક સાજ હતી,

હાથ માં તારો હાથ હતો,

આમાં બહુ વિચારો નહી,

આતો સ્વપ્નની રાત હતી,

સ્વપ્નમાં તમે આવ્યા હતા

સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા

દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,

દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,

તુ તો મારી જ છે આજે પણ કદા જ,

આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે

ભરત સુચક

2 comments:

sneha-akshitarak said...

good one...keep bit up,...thodi jodni nu dhyan rakhso to vadhu gamse vanchvu.
sneha_akshitarak
http://akshitarak.wordpress.com

WildLife Lover 'રાજની' said...

ખરેખર સ્વપન જ સફળતા નુ પહેલુ પગલુ છે...પણ સ્વપનો મા પણ જાન હોવી જોઈએ......

સુંદર રચના છે....

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક