શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Thursday, 14 May 2009

રસ્તો તારા દીલ સુધી નો.

રસ્તો છે તેડો મેડૉ તારા ઘર સુધી નો.

એથી વિકટ રસ્તો તારા દિલ સુધી નો.

નઝર થી રસ્તો હતો કદા જ દિલ સુધી નો.

હતો રસ્તો ઘણા trafic વાલો તારા દિલ સુધી નો

ઘરેતો હેમખેમ પહોચી જવા સે કદા જ

નથી આસાન રસ્તો તારા દિલ સુધી નો.

ભરત સુચક

7 comments:

shilpa prajapati said...

ઘરેતો હેમખેમ પહોચી જવાસે કદાજ
નથી આસાન રસ્તો તારા દીલ સુધી નો.

nice one...
ghare shudi no rasto sarad hoi che .jayre koi nu man jitvu etle loda na chana chvava jevu hoi chhe...tema safad na pan thavi ne na pan thvai so.........

Binal said...

તમે સુંદર લખો છો.પણ આટલેથી જ અટકતા નહિં.ગુજરાતી સાહિત્યની સેવા કરતા જ રહેશો.અછાંદસ ઉપર તો સારી પકડ આવી ગયી હોય એમ લાગી રહ્યું છે.હવે આગળના મુકામ તરફ(છંદ) પ્રયાણ કરો.
અને હા જોડણીદોષમાં થોડું વધારે ધ્યાન આપો.

Anonymous said...

નઝરોથી રસ્તો હતો કદાજ દીલ સુધી નો.
હતો રસ્તો ઘણૉ traficવાલો તારા દીલ સુધી નો
bahu sarash

MATCH said...

નથી આસાન રસ્તો તારા દીલ સુધી નો.
superb brother

Anonymous said...

એથી વિકટ રસ્તો તારા દીલ સુધી નો.
નઝરોથી રસ્તો હતો કદાજ દીલ સુધી નો
dil sudhi no rusto to vikat hoi che

dhadkan said...

એથી વિકટ રસ્તો તારા દીલ સુધી નો.
નઝરોથી રસ્તો હતો કદાજ દીલ સુધી નો

you write well yaaar.. keep it up...

Anonymous said...

નઝરોથી રસ્તો હતો કદાજ દીલ સુધી નો.
હતો રસ્તો ઘણૉ traficવાલો તારા દીલ સુધી નો
you write very good yar

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક