શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Friday, 15 May 2009

રાહુ

પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને

કદાજ મારી જાન થી પણ વધારે

પણ લગ્ન ની વાત તુ ના કર

મારા પપ્પા ના પાડે છે

આ સાંભળી હુ દોડ્યો જન્મકુંડલી લય જ્યોતિષી પાસે

જ્યોતિષી એ કહ્યુ હતું કે.........

પ્રેમલગ્ન નથી તારા નસીબમાં

તને રાહુ નડે છે

કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

ભરત સુચક

8 comments:

Anonymous said...

કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હસે???????????

tame kai dharadar lakho cho
tamara blog par mro kalak nikali gayo yar

PARESH said...

ભાઈ આજકાલ પ્રેમ શબ્દ થોડો સસ્તો થઈ ગયો છે ! એટલે પપ્પાનો પણ કદાચ વાંક નથી !
એક સત્ય આ પણ છે...
પ્રણય એક સંપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે. એ તો વિદુષકો નું આચરણ તેને ભૌતિક બનાવે છે !

MATCH said...

તને રાહુ નડૅ છે
કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હસે???????????

rahu to ake graha che bhai

Anonymous said...

આ સાભળી હુ દોડ્યો જ્ન્મકુડલી લઇ જ્યોતીષી પાસે
જ્યોતીષી એ કહ્યુ હતું કે.........
પ્રેમલગ્ન નથી તારા નસીબ માં
તને રાહુ નડૅ છે
jyotish per lokone vishwash vadhi rahiyo che

Vinay Kumar said...

ha ha ha ....v good keep it going

Anonymous said...

ha ha ha good

shilpa prajapati said...

ha ha ha ha .........rahu saras name che......
good one.....

sapana said...

stay away from Rahu...Ha..ha
Sapana

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક