શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Monday, 11 May 2009

ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ


જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ


ભરત સુચક

10 comments:

Anonymous said...

જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ

NETA O CHAPAL KHAVANE LAYAK JE HOI CHE

kirit said...

નેતા
જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ
sala oo ne juta tameta badhu ja marevu joieye

POONAM said...

wah..
sir khari kahi...
:)

Anonymous said...

kya bat he

Anonymous said...

જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ
kahali chapal nahi tameta pane maro yar

MATCH said...

નેતા
જુતા તો

સાવ મફત મલે

lakadi thi maro

Anonymous said...

જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ
sarash

Anonymous said...

જુતા તો

સાવ મફત મલે

જ્યારથી નેતા બન્યો છુ

khubaj ocha sabad ma badhu kahi diju

Pratik said...

wha must che....all

ML said...

ભરત્ભાઈ,
હાઈકુનુ લાઘવ જાળવી,શબ્દોના સિમાડામાં સહેજ છુટછાટ સાથેનો તમારો ’ગાયકુ’નો પ્રયોગ ગમ્યો કેમકે વિચારો અને ભાવોમાં સ્પ‍ષ્ટાતા સાથે કવિતાનો આનંદ જળવાઈ રહ્યો છે. જો કે ગાયકુમાં ’ગાઈ શકાય એવુ’ જે અર્થ અભિપ્રેત છે તે આમાં નથી. પણ સરસ મજા આવી.
મુકુન્દ જોશી

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક