શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Saturday, 23 May 2009

ગાયકુ

હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી ભાષા નુ હાઈકુ મોટા દિલ વાલા ગુજરાતી સમાજ એ અપનાવ્યું છે તો મારુ ગાયકુ પણ તેમને ગમશે મારા ગાયકુ અહી મુકુ


બ્રહ્માંડ મા ફરતા ફરતા

નવ ગ્રહો

મારુ ભાગ્ય

નક્કી કરે

*****

માનવી ની દવા

સામે કુદરતે

આપ્યો

નવો રોગ

******

અન્યાયના પૈસા લઇને

રોજ જાય મદિરમા

પોતાના ગુના

ઓનો

હિસાબ કરવા

******

મહેનત થી હુ

મારુ

ભવિષ્ય લખુ

******

પૈસા થી વેચાય

નેતા

લોક્સભામાં

*****

જામીન નથી

પરવાનો છે

રોજ નવા

ગુના

કરવાનો

*****

ગયા જન્મોના

કંમૅ

આજ નુ

ભાગ્ય

*****

આજે રવિવારે

નહી મળૅ

ભગવાન

ભક્તોને

મદિરમા

*****

ગાડીમાં લટકાતો હતો

વગર ટિકિટૅને

પહોચી ગયો

પ્રભુને ધામ

ભરત સુચક

6 comments:

shilpa prajapati said...

આજે રવિવારે

નહી મળૅ

ભગવાન

ભક્તોને

મદિરમા

nice....
wow navi thim che hiku...

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
PARESH said...

આજે રવિવારે
નહી મળૅ
ભગવાન
ભક્તોને
મદિરમા...
જગતના નાથ ને પણ માનવીય નીતિ નિયમો ! શું આવા મંદિરમાં તેને ગમતું હશે ખરું ? મે પણ તેને એક વાર આ વિશે જ કંઇક પૂછ્યું હતું !

ઓ પ્રિયતમ ! તારાં મંદિરમાં તો સોનું,ચાંદી,રત્ન,અલંકારો,ઝાલર,ડંકા,નોબત ને શરણાઈઓ, ભજન,કિર્તન ને વળી પુષ્પમાળાઓ...મારી ઝૂંપડીમાં તો આમાંનું કશું જ નથી કે તું આવે ? "તારી ઝૂંપડીમાં ચાંદીનાં ભીડેલાં કમાડ નથી !" તેં કહ્યું.

PARESH said...

બહ્માડં મા ફરતા ફરતા
નવ ગ્રહો
મારુ ભાગ્ય
નક્કી કરે

નવ ગ્રહ કરતાં ય એક ગ્રહ તો સૌથી વધુ નડે...પૂર્વ ગ્રહ !

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક