શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Thursday, 14 May 2009

રુપની રાણી

રુપ છે આપ નું રુપ આજે કાઇ બહુ ખીલ્યું છે.

જુલ્ફને છુટા રાખીને,નજરને નીચી રાખી ને

જુલ્ફ ચહેરા પર નાખો,પૂનમ અમાસ થાય જશે

લટ કપાળ પર પડે જેમ પહાડ પર ઝરણું પડે

નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થાય જશે

હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા

અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે

આપ ની ચાલતો ચાલ છે હરણ જેવી

તુ છે રુપ ની રાણી..!!તુ છે રુપ ની રાણી

ભરત સુચક

7 comments:

shilpa prajapati said...

નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થઇ જસે
saras vakhan karti rachna che....
જુલ્ફોને ચહેરા પર ન નાખો,પુનમ ની અમાસ થઇ જસે
a line thodi moti che tene ledhe poem ni line toline kali bagde che.....baki jordar vakan karo cho tame!!!!!!

vinay said...

good

vinay said...

wah wah

Anonymous said...

હોઠ છે આપના ગુલાબની પાખડી જેવા
mane to have gulab ni pakhdija dekhai che

MATCH said...

આપની ચાલતો ગોરી જગલના હરણ જેવી
તુ છે રુપની રાણી..!!તુ છે રુપની રાણી ..!!

haran jevi chale wha

Anonymous said...

નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થઇ જસે
હોઠ છે આપના ગુલાબની પાખડી જેવા
આપની અદાતો સોહુથી અનોખી અદા છે
superb

Anonymous said...

આપની ચાલતો ગોરી જગલના હરણ જેવી
તુ છે રુપની રાણી..!!તુ છે રુપની રાણી ..!!
good

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક