શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Wednesday, 3 June 2009

મૃત્યુ

ક્યા જાય છે? ક્યા જાય છે?

શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?

શ્વાસ બધ છે? હદય બધ છે?

શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?

મૃત્યુલોક મા મૃત્યુ સત્ય,

બાકી બધી માયા જુઠી

આત્મા તો બદલે શરીર,

ના કર તુ મૃત્યુ શોક,

મે જોયા છે એવા કેટલાક વીર

જે જીવે છે સદી યોથી

જેને મોત પણ ક્યા મારી શકે છે

આજે પણ અમર છે

જીવે સૌના દિલ મા....!!

ભરત સુચક

13 comments:

vishwadeep said...

sundar bhavo..

sapana said...

wah Bharatbhai,
saras! sachi vat chhe,evu jivvu sarthka chhe.
Sapana

M@dh@V Ajw@liA said...

Priya bhai Bharat Suchak,
Aapni gazal khub sundar ane hradaysparsuy chhe..
Parantu...
Pratham gazal j "MRUTYU NI"??????

Pratham gazal to jindgi, khusi, masti, prem vise hovi joie.

Aapno Gazal premi ....
-----------------------"Ghayal"

WildLife Lover 'રાજની' said...

"જીવ સાને ફરે છે ગુમાન મા ,તારે રેહવુ ભાડા ના મકાન મા"..અહીયા ભાડા નુ મકાન એટલે શરીર ની વાત છે અને જીવ એટલે આત્માની વાત કરી છે.....તમે પણ આત્મા અને શરીર ની વાત જ કરી છે..ખરેખર સુંદર રચના છે..

dhadkan said...

very well writen. khub saras lakho chho... keep it up....

Anonymous said...

Nice...very nice ! Enjoyed !
Chandravadan ( Chandrapukar )

Dilip said...

Sunder kavita mrutyu mate...jodni improve thai shake...congratulation until visit on leicestergurjari

रज़िया "राज़" said...

ક્યા જાય છે? ક્યા જાય છે?

શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?

શ્વાસ બધ છે? હદય બધ છે?

શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?

रज़िया "राज़" said...

ક્યા જાય છે? ક્યા જાય છે?

શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?

શ્વાસ બધ છે? હદય બધ છે?

શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?
અઘરો સવાલ!!!

PARESH said...

અતિ સુક્ષ્મ શું છે ખબર છે ? શુન્ય. ટપકું. અને અતિવિરાટ શું છે ખબર છે ? શુન્ય. પૂર્ણવિરામ.
જીવન શું છે ખબર છે ? ટપકાં થી પૂર્ણવિરામ વચ્ચેની યાત્રા.

Mayur said...

વાહ ભરતભાઇ ખુબ જ સુંદર !

I invite you revisit my blog

www.aagaman.wordpress.com
Mayur Prajapati

Anonymous said...
This comment has been removed by a blog administrator.
યુવા રોજગાર said...

Very nice !!
True & touching hart !!

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક