શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Monday, 29 June 2009

આવીને મારી દુનિયા

આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી,

આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી,

આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી,

આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી,

આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી,

આવી છે મારી યાદ મા મારે ભૂલવા જવું પડશે દુનિયા માથી.

ભરત સુચક

5 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
shilpa prajapati said...

આવી છે મારી યાદ મા મારે ભૂલવા જવું પડશે દુનિયા માથી.

wooow....keep it

Anonymous said...

wah sundar rachna !!
--Jagat
(http://vicharjagat88.wordpress.com)

mita said...

ખુબ જ સુઁદર - હુઁ કોણ છુ, નથી મને ખબર....
શબ્દો પણ ઓછા પડે જો લખુ તો શુઁ લખુ... નથી મને ખબર.

Paresh said...

good

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક