શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Monday, 14 June 2010

પ્રેમ તો છે પ્રેમ !!પ્રેમ તો છે પ્રેમ!!


પ્રેમ તો છે પ્રેમ !!પ્રેમ તો છે પ્રેમ!!
આકર્ષણ નું છે આ આવરણ કે છે આ પ્રેમ
ના જો તું ઉમરનો તફાવત કે નાત જાત
જો તું પ્રેમ કરેતો જો મારા દિલને
પ્રેમ તો પ્રેમ છે ના સમજ તેને રમત
તું આપ દિલ મને હું જાન આપીશ તને

ભરત સુચક (૧૪/૬/૨૦૧૦)

2 comments:

evereadyAlan said...

પ્રેમ ની ભાવના નિસ્વાર્થ રૂપી હોય છે..

maithily said...

મુક્તક ખૂબ જ ગમ્યુ . કાવ્ય માં કંઇક ખૂટતું લાગ્યું .

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક