શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Saturday, 12 June 2010

સંગીત

અક્ષર અક્ષર ભેગા થસે તો કોઇ શબ્દ બનસે જરુર
શબ્દે શબ્દો ગોઠવીને મુકીસ તો પંક્તિ બનસે જરુર
પંક્તિ પંક્તિ ગોઠવીને ને હું ગીત બનાવીસ જરુર
ગીત મારુ બનેતો પ્રિયે છેડો તાલમા સંગીત મધુર

ભરત સુચક

1 comment:

evereadyAlan said...

સુર સરગમ શબ્દે વાધ્યેય

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક