શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Sunday, 20 June 2010

મુક્તક

મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે
પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે
નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે
જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે?
ભરત સુચક

2 comments:

Anonymous said...

સમયની બલિહારી કહું કે મારા નસીબની યારી,
આજે જે હું છું તેવી પરિસ્થિતિ કદિ નહતી ધારી,
એક બદમાસ, ક્રૂર, નાલાયક અને સાથે અનાડી,
એ હતો હર્ષદ જયારે યુવાનીની ઉંમર હતી મારી!

shivbhadrasinh vala said...

વાહ મીત્ર વાહ

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક