શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Saturday, 10 July 2010

જે નજર માં હતી તું તે નજરથી ઉતરી ગઈ

જે નજર માં હતી તું તે નજરથી ઉતરી ગઈ

એક બેવફાઈ આપની દિલને ડખી ગઈ


જે દિલમાં હતી તું તે દિલને તોડી ગઈ

દિલ કોઈનું બને તેવું તું ક્યાં છોડી ગઈ


જે સપનામાં હતી તું તે સપના તોડી ગઈ

દિલ કોઈના સપના જોવે તેવું ક્યાં છોડી ગઈ

લાગણી કે પ્રેમ ક્યાં બચ્યું હતું શરીરમાં

એક જીવતી લાશને તું અહી છોડી ગઈ

ભરત સુચક

3 comments:

rathod said...

khub j sari gazal lakhi 6,
ek tutela dil ni vyatha lakhi 6...

Soham Raval said...

સરસ ભરતભાઇ,
એક વાત કહુ છુ કે આપે જે

"જે સપનામાં હતી તું તે સપના ત્તોડી ગઈ

દિલ કોઈના સપના જોવે તેવું ક્યાં છોડી ગઈ"

વાત કરી એમા ત્તોડી ના બદલે મારા ખ્યાલથી તોડી આવશે.જો જોડણીની ભુલ હોય તો સુધારી લેશો.

મુલાકાત લેશોઃ www.soham.wordpress.com

mayank said...

નસ નસમાં વહે પ્રેમ,અંગે અંગંમાં ફુટે પ્રેમ...
સજનવા હું શું કરું !
દુનિયા આ દિવાની, ગણે મને દિવાની !
સંતાડુ ઘણુ તોયે આંખે મારી ફ઼ુટે પાણી !
ગાંડી આ, સહુ કરે વ્હેમ ,
...સજનવા, હું શું કરું !
નેણે મારે નજર તુ, શ્વાસે મારે શ્વસન તું,
હું જ ન મારામાં, મુજમાં બધે તું તું ને તું
સંતાડૂ મુજમાં હું તને કેમ?
સજનવા, હું કરું શું !
મુકુંદ જોશી

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક