શેર

નથી હું 'સૈફ' હું નથી 'બેફામ'કે નથી હું 'ઘાયલ' મારી કીમતતો લોકો 'શૂન્ય' નીજ સમજે છે ભરત સુચક

Monday, 3 January 2011

મારું દિલ એવું તે કેવું મારું દિલ એવું તે કેવું

મારું દિલ એવું તે કેવું મારું દિલ એવું તે કેવું,
કોઈના પ્રેમમાં પડ્યું કેવું,
જેના સપના જોવે એશીનેવું,
તેજ તોડે મારું દિલ તે કેવું,


-ભરત સુચક

1 comment:

Chirag Makwana said...

વાહ ભરતભાઈ શું તમારા ગુજરાતિ સાયરિ ઓનિ વાતકરુ. મારિ પાસે તો કેવા માટે કાય સબ્દો નથિ.
વાચિ ને ખુબજ આનંદ આવે છે.
આભાર ભરતભાઈ.

મુક્તક

નથી મળી લાગણી મને પણૂ હું લાગણીથી બધાયેલો છું જે નફરત કરે છે દોસ્તો મને,હું તેના પ્રેમથી બધાયેલો છું એક બેવફાને પ્રેમમા પણ હું નફરત ક્યા કરી શક્યો છુ યાદોમા જીવવાની આદત છે જીદગી ક્યા જીવી શક્યો છું ભરત સુચક